ઘરમાં કેટલી રાખી શકો છો રોકડ જાણો શું કહે છે ઇન્કમટેશન નિયમ

ઘરમાં કેટલી રાખી શકો છો રોકડ જાણો શું કહે છે ઇન્કમટેશન નિયમ

જો તમને તમારા ઘરમાં મોટેભાગે રોકડ રાખવાની આદત છે તો તે તમને ઘણું નુકસાન પણ પહોંચાડી શકે છે એ લોકો બિઝનેસમેન છે તેઓને મોટાભાગે પોતાના ઘરે રોકડ રાખવા પડે છે પછી ભલે તેઓ બીજે દિવસે બેંકમાં જમા કરાવે જો કે તે ઠીક છે પરંતુ કેટલાક લોકો પાસે ઘણી રોકડ હોય છે અને તેઓ તેને ઘરમાં રાખે છે અને પછી તેઓ પકડાય છે જો તમે પણ આવું કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે ઇન્કમટેક્સ વિભાગ એ તેના માટે કયા નિયમો બનાવ્યા છે તેની માહિતી તમારી પાસે હોવી જ જોઈએ

દરોડામાં ઘરમાંથી નીકળે છે રોકડ

ઇન્કમટેક્સ વિભાગના નિયમો મુજબ તમારે તમારા ઘરમાં રોકડ રાખવાની મર્યાદા જાણવી જોઈએ નોંધનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓમાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં જાણવા મળ્યું હતું કે લોકોના ઘરોમાં ઘણી રોકડ જમા થઈ છે અધિકારીઓ દરરોજ કરોડો રૂપિયાની રોકડ જબ કરી રહ્યા છે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સામાન્ય માણસે પોતાના ઘરમાં કેટલી રોકડ રાખવી જોઈએ જેથી તેની સામે કોઈ કાર્યવાહી ન થાય

પકડાશે તો સોર્સ બતાવવું પડશે

જો તમને તપાસ એજન્સી દ્વારા પકડવામાં આવે છે તો તમારે રોકડનો સોસ જણાવવો પડશે જો તમે તે રૂપિયા યોગ્ય રીતે કમાયા છો તો તમારી પાસે તેના સંપૂર્ણ દસ્તાવેજ જોઈએ આ ઉપરાંત જો તેનું ઇન્કમટેક્સ રિટર્ન ભરાઈ જાય તો તમારે ગભરાવાની જરૂર નથી જો તમે સ્ત્રોત જણાવવામાં અસમત છો તો એડીસીબીઆઈ જેવી મોટી તપાસે જેસીઓ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરે છે

આટલો દંડ થશે

જો તમે ઘરમાં બીન હિસાબી રોકડ સાથે પકડાઈ જાવ તો તમારે કેટલો દંડ ભરવો પડશે આ સંબંધમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ મુજબ જો તમે ઘરમાં રાખેલા રૂપિયાનો શોષ જણાવવામાં અસમર્થ છો તો તમારે 137% સુધીનો દંડ ભરવો પડી શકે છે

આ વાતોનું ધ્યાન રાખવું

 • નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ નિરોકરણની લેવડદેવડ પર દંડ લાગી શકે છે
 • એક વખતમાં 50000 રૂપિયાથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા પર પાન નંબર આપવો ફરજિયાત છે
 • જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં 20 લાખ રૂપિયા રોકડમાં જમા કરાવે છે તો તેણે પેન અને આધાર વિશે માહિતી આપવી પડશે
 • પેન અને આધાર વિશે માહિતી ન આપવા પર 20 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે
 • તમે રોકડમાં બે લાખ રૂપિયાથી વધુ ની ખરીદી કરી શકતા નથી
 • જો બે લાખથી વધુની ખરીદી રોકડમાં કરવામાં આવે તો પેન અને આધાર કાર્ડ ની નકલ આપવી પડશે
 • 30 લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટીની ખરીદ વેચાણ પર વ્યક્તિ તપાસ એજન્સીના રડાર પર આવી શકે છે
 • ક્રેડિટ ડેબિટ કાર્ડના પેમેન્ટ સમયે જો કોઈ વ્યક્તિ એક જ વારમાં એક લાખ રૂપિયાથી વધુની રકમ ચૂકવે છે તો તપાસ થઈ શકે છે
 • તમારા સંબંધો પાસેથી એક દિવસમાં બે લાખ રૂપિયાથી વધુ રોકડ ન લઈ શકું. આ બેંક દ્વારા કરવાનું રહેશે
 • રોકડમાં દાન કરવાની મર્યાદા 2000 રૂપિયા નક્કી કરવામાં આવી છે
 • કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી 20,000 થી વધુ ની રોકડ લોન લઈ શકે નહીં
 • જો તમે બેંકમાંથી બે કરોડ રૂપિયાથી વધુ રોકડ ઉપાડો છો તો તમારે ટીડીએસ ચૂકવવો 

વધુ માહિતી માટે માટે જુઓ vtv ગુજરાતી ન્યુઝ નો રિપોર્ટ

ખાસ નોંધ આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળે એ હેતુ લખવામાં આવેલ છે વધુ માહિતી માટે સરકારની ઓફિશિયલ વેબસાઈટ ચેક કરતા રહેવું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top