GSEB 10 Result : ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

GSEB 10 Result : ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 10th Result 2023), માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 10 રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું

GSEB 10 Result

પોસ્ટનું નામધો 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખઅંદાજીત જૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટwww.gseb.org
મહત્વપૂર્ણ લિંક 
એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર એસ.એસ.સી. માર્ચ-૨૦૨૩ ના ઉમેદવારો માટે લેવામાં આવનાર જુલાઇ પૂરક-૨૦૨૩ પરીક્ષા તથા દફતર ચકાસણી અંગે અગત્યની સૂચનાઓ માટે અહીં ક્લિક કરો 

આજના તાજા સમાચાર

ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

સુત્રોનું માનીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જ્યારે ધોરણ 10નું પરિણામ અંદાજીત જૂન માસના પ્રથમ સપ્તાહમાં જાહેર થઇ શકે છે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

GSEB 10 Result
GSEB 10 Result

ધોરણ 10ની ઉત્તરવહીની મૂલ્યાંકનની કામગીરી માટે રાજ્યમાં 163 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર 28,000 શિક્ષકો મૂલ્યાંકનની કામગીરી કરી હતી. હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. ધોરણ 10 અને 12 સાયન્સ તથા 12 સામાન્ય પ્રવાહમાં 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment