
પરીક્ષાનું નામ TET પરીક્ષા ૨૦૨૩
અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર
(1) TET-1 EXAM 2023
(2) TET-2 EXAM 2023
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખ 20/03/23 થી 29/03/23 ટેટ પરીક્ષાની તારીખ નોટીફીકેશન મુજબ
પરીક્ષાનો પ્રકાર ઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટ
http://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટ
કુલ ગુણ ૧૫૦
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.
TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.
TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨3 સીલેબસ
TET-1 EXAM SYLLABUS 2023
TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે
.કુલ ગુણ ૧૫૦
કુલ પ્રશ્નો ૧૫૦
- વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ૩૦ ગુણ
- વિભાગ-2 ભાષા- ગુજરાતી ૩૦ ગુણ
- વિભાગ-3 ભાષા- અંગ્રેજી ૩૦ ગુણ
- વિભાગ-4 ગણિત ૩૦ ગુણ
- વિભાગ-5 પર્યાવરણ ૩૦ ગુણ
કુલ ગુણ ૧૫૦
TET-1 EXAM SYLLABUS
TET-2 EXAM SYLLABUS 2023
TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.કુલ ગુણ ૧૫૦
કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ ગુણ ૭૫
- બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ગુણ ૨૫
- ભાષા- ગુજરાતી અને અંગ્રેજી ગુણ ૨૫
- સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી ગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે.
જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે. ૭૫ ગુણ
TET-2 પરીક્ષાનો સીલેબસ
TET EXAM 2023, TET પરીક્ષા ૨૦૨૩ Tagsgujarat tet exam 2023, gujarat tet exam 2023 application form last date, gujarat tet exam date 2023, ojas tet exam 2022, tet 1 exam, tet 1 exam date 2022 in gujarat, tet 1 syllabus 2023 pdf, tet exam 2023 application form last date, tet exam 2023 gujarat, tet exam date 2023 application form, TET EXAM Date 2023 Gujarat, tet exam date 2022 in gujarat, tet exam form date 2023, tet exam full form, tet exam gujarat 2023, TET EXAM NOTIFICATION 2023
20/05/23 Latest update⤵️
TET-2 2022-23 પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી